Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ઝગડા પછી સેક્સ કેવી રીતે બની શકે છે વધારે હૉટ

Webdunia
બુધવાર, 29 મે 2019 (17:51 IST)
ઝગડા પછી સેકસ ડીપ સેટિસ્ફેકશન આપી શકે છે, તમને એનર્જીના સાચા ઉપયોગ કરવું. અહીં જુઓ કેટલાક ટિપ્સ 

પેશનેટ કિસથી કરો શરૂઆત 
 
પાર્ટનરથી થઈ જોરદાર વિવાદ પછી મેકઅપ માટે પેશનેટ કિસથી સારું ઉપાય બીજું શું થઈ શકે છે. ત્યારબાદ લવ મેકિંગ સેશનને વધારે હૉટ બનાવવા માટે અહીં જુઓ બીજા પણ ઉપાય 
 
જુઓ કોણ છે અસલી બૉસ 
તમારો ગુસ્સા બેડ પર હાર્ડકોર સેશનમાં બદલી દો. તમારા પાર્ટનર અનુભવ કરાવવું. કે એંગ્રી સેક્સ હોય છે શું, તેને જણાવી નાખો કે બૉસ કોણ છે. 
 
ડર્ટી ટૉકમાં કાઢો ગુસ્સા
તમારી અંદર જે પણ ગુસ્સા હોય તેને ડર્ટી ટોકની સાથે કાઢી નાખો. તમારા ગુસ્સાથી તેને પ્યાર માટે ઉત્તેજિત કરવું. 
 
જોશીલા પેચઅપમાં જણાવો પ્યાર 
ગુસ્સા પછી જ્યારે પેચઅપ હોય છે તો હેપ્પી હાર્મોનસનો કામ શરૂ થઈ જાય છે. આ સમયે તમે તમારા પાર્ટનરથી નજીકી અનુભવશો અને તમને સારું લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ