Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaishakh Month 2021 : આજથી વૈશાખ મહિનો શરૂ, આ કાર્યોને કરવાથી થશે શુભ ફળની પ્રાપ્તિ

Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (02:24 IST)
હિન્દુ પંચાગનો બીજા મહિનાને વૈશાખના નામથી ઓળખાય છે. આ વર્ષ 28 મે એટલે કે આવતીકાલે વૈશાખ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. વૈશાખનો મહિનો 28 એપ્રિલ 2021થી 26 મે સુધી રહેશે. ધાર્મિક માન્યતઓ મુજબ બ્રહ્માજીએ આ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. વૈશાખનો મહિનો 28 એપ્રિલ 2021 થી વધુ 26 મે સુધી રહેશે.  ધાર્મિક માન્યતા મુજબ બ્રહ્માજીએ આ મહિનાના બધા મહિનામાં શ્રેષ્ઠ કહે છે. આ મહિનામાં સ્નાન-દાન કરવાનુ ખૂબ વધુ મહત્વ હોય છે. આ મહિને કેટલાક વિશેષ કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
તરસ્યાને જળ પીવડાવો - તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ પુણ્ય કામ થાય છે.  વૈશાખના મહિનામાં તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ મહત્વ વધુ હોય છે. આ મહિને ગરમી પોતાના ચરમ પર હોય છે. જેને કારણે જળ પીવડાવવાનુ વધુ મહત્વ હોય છે. આ મહિનામાં તરસ્યાને પાણી જરૂર પીવડાવો. તમે તમારા ઘર, દુકાનની બહાર પ્યાઉ પણ લગાવી શકો છો. ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિનામાં પ્યાઉ લગાવનારા વ્યક્તિને વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે. 
 
પંખો દાન કરો -  આ મહિને ગરીબ લોકોને પંખાનુ દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.  આ મહિનામાં પંખો દાન કરવાથી વ્યક્તિના બધા પાપ કપાય જાય છે. 
 
અન્નદાન - ધાર્મિક માન્યતા મુજબ અન્નદાન કરવાનુ  પણ ખૂબ વધુ મહત્વ હોય છે, એવુ પણ કહેવાય છે કે આ સંસારમાં અન્નદાનના સમાન કોઈ અન્ય દાન નથી. આ મહિનામાં ગરીબ લોકોને અન્નદાન જરૂર કરો. 
 
પાદુકા કે જૂતા- ચપ્પલનુ દાન કરો 
 
આ મહિને ગરીબ લોકોને પાદુકા કે જૂતા - ચપ્પલનુ દાન કરવુ જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ આવુ કરવાથી બધા પ્રકારના દુ:ખ-દર્દથી છુટકારો મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments