Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુકુ કબાબ

Webdunia
સામગ્ર ી - 250 ગ્રામ ખીમો, આદુ-લસણનું પેસ્ટ 1 ચમચી, 5-7 વાટેલા મરચાં, કાળા મરી 1 ચમચી વાટેલા, 1/2 ગરમ મસાલો, 1 ડુંગરી ઝીણી સમારેલી, ધાણા જીરું 1 ચમચી, હળદર ચપટી, 1 ઈંડુ, 1 ડાળખી ફુદીનાની, 2 મોટા ચમચા તેલ, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રી ત - પહેલા ખીમાને સાફ કરીને હાથથી દબાવીને પાણી કાઢી નાખો. આદુ-લસણ-લીલા મરચા, ફુદીનો, ધાણા, કાળા મરી વગેરેને વાટીને નાખી દો, અને ઈંડાને ફોડીને ખીમામાં ભેળવી દો.

હવે બાકીના મસાલા પણ ભેળવી દો અને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લો. ઉક્ત મિશ્રણના નાના નાના ટુકડાં કરી રાખી લો. નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ લગાવીને બધા કબાબ જમા કરીને મુકીને ઢાંકી દો.

ધીમા તાપે લગભગ 20 મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ આંચ વધારીને પાણી સુખાવી લો અને લીલી ચટણી અને સલાડ સાથે પરોસો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Show comments