Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાંચ પત્નીઓએ સતત કર્યું રેપ, મરી ગયું પતિ...

પાંચ પત્નીઓએ સતત કર્યું રેપ, મરી ગયું પતિ...
, શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:49 IST)
નાઈજીરિયામાં એક ખૂબ દુર્લભ બનાવ કેસમાં એક કરોડપતિની સાથે તેમની પાંચ પત્નીઓએ સતત બળાત્કાર કર્યું. અને ત્યારે સુધી કરતી રહી જ્યારે સુધી તેમના પ્રાણ ના નિકળી ગયા. 
 
આમ તો  પતિઓ દ્વારા પત્નીઓની બેવફાઈની સજા આપવાના નામ પર તેને મારવા-પીટવાના બનાવ સંભળાય છે. પણ નાઈજીરિયામાં એક ખૂબ દુર્લભ કેસ સામે આવ્યું છે. જ્યાં એક કરોડપતિની સાથે તેમની છ માંથી પાંચ પત્નીઓએ સતત બળાત્કાર કર્યું અને ત્યારે સુધી કરતી રહી જ્યારે સુધી તેમની મૃત્યું ન થઈ ગઈ. આ પાંચ પત્નીઓનો આરોપ હતું કે તે તેમની છટ્ઠી પત્નીને વધારે મહત્વ આપે છે. 
 
નાઈજીરિયાના સમાચારપત્ર ડેલી પોસ્ટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ પાછલા અઠવાડિયે બિનેયુ પ્રાંતમાં કરોડપતિ યૂરોકો ઓનોજા તેમની છ્ટ્ઠી અને સૌથી યુવા પત્નીને સાથે સંબંધ બનાવી રહ્યા હતા ત્યારે તેમની બાકીની પાંચ પત્ની છરી અને લાઠી લઈને તેમના રૂમમાં આવી ગઈ. 
 
આ પાંચ પત્નીઓએ ઓનોજાને જાનથી મારવાની ધમકી આપી તરત તે પાંચોની સાથે યૌનસંબંધ સ્થાપિત કરવાના આદેશ આપ્યું. પત્નીઓના આ હુમલાના ઓનોજાએ વિરોધ કર્યું, પણ પત્નીઓએ તેમા પર કાબૂ કરી લીધું અને આદેશ આપ્યુ કે સૌથી યુવા પત્નીની સાથે થયા યૌન સંસર્ગનો સિલસિલો આ રીતે ઉલ્ટા ક્રમમાં અંજામ અપાશે. ડેલી પોસ્ટમાં જણાવ્યું કે જ્યારે ઓનોજા આ ઉલ્ટા વરિષ્ટ્તા ક્રમમાં પાંચમી પત્નીની સાથે યૌન સંસર્ગ કરી રહ્યા હતા ત્યારે તેને દમ તોડી નાખ્યું. 
 
ઓનોજાની છટ્ઠા અને સૌથી યુવા પત્ની મુજબ, ઓનોજાને મરેલું જોઈ પાંચે પત્નીઓ જંગલમાં ભાગી ગઈ. ગામના પ્રમુખ ઓકેપ ઓદોહએ જનાવ્યું કે કેસની જાણકારી ત્તકાલ પોલીસને આપી હતી જેને બે પત્નીઓને ગિરફ્તાર કરી લીધું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પપૈયાને કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું, જાણો 8 ફાયદા અને નુકશાન