Publish Date: Sat, 29 Jun 2019 (15:03 IST)
Updated Date: Sat, 29 Jun 2019 (15:16 IST)
મુંબઈમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ
લોકલ ટ્રેન અને વિમાનો પર પડી અસર
પહેલા જ વરસાદમાં મુંબઈ જળબંબાકાર .. ટ્રાફિક જામ
આજે પણ પડી રહ્યો છે મુશળધાર વરસાદ
મુબઈ ઠાણે નાસિક પાલઘર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ