Astrology Weekly Horoscope Details

rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કન્યા
તમારા માટે શુભ સમય સિદ્ધ થશે. ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે. ઈચ્છિત કામ નહી થાય. સંતાનના વિષયમાં સામાન્ય સમય છે. તમારા આવેશ અને ગુસ્સાના કારણે પ્રિયપાત્ર સાથે પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારા કામ અટકી શકે છે. કે એમાં અચાનક ફેરબદલ થશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમારા માટે બધા રીતે શુભ રહેશે. માનસિક શાંતિ બની રહેશે અને જીવનસાથી અને પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે.