Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કન્યા
કન્યા - જ્યોતિષ શાસ્ત્રના મુજબ જૂનનો મહિનો કન્યા રાશિના જાતકો માટે નવી આશાઓ અને ઉન્નતિ લઈને આવી શકે છે. રોકાયેલા કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. માન-સમ્માન વધશે અને કોઈ ખાસ મુલાકાત ભવિષ્ય બદલી શકે છે. ઉપાય: પક્ષીઓને ચણ (અનાજ) નાખો અને બુધવારે કોઈ ગરીબ વ્યક્તિને લીલા રંગના વસ્ત્રો અથવા મગનું દાન કરો.