Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

સિંહ
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને આત્મવિશ્વાસ વધશે. આર્થિક લાભ થવાના ઉત્તમ યોગ છે, પણ ક્રોધ પર નિયંત્રણ રાખવું. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે. ઉપાય: દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવું અને સૂર્ય મંત્રના જાપ કરવા.