Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કર્ક
ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. માનસિક ચિંતા દૂર કરવા માટે ધૈર્ય જાળવવું. ઉપાય: દર સોમવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો.