Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

મિથુન
નોકરી અને વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ અનુભવાશે અને નવા સંપર્કોથી ભવિષ્યમાં લાભ થશે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે. ઉપાય: દર બુધવારે ગણેશજીને દૂર્વા (ધરો) અર્પણ કરવી.