Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કુંભ
ભાગીદારીના કામમાં લાભ થશે અને નવા પ્રોજેક્ટ શરૂ કરી શકશો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે પણ પૂરતી ઊંઘ લેવી. ઉપાય: શનિવારે કાળા તલનું દાન કરવું અને શનિ મંત્રના જાપ કરવા.