Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies to Remove Scabies- આ હેર માસ્કથી ચોમાસામાં મળશે ડેન્ડ્રફથી છુટકારો

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (10:33 IST)
ખોડો દૂર કરવાના ઘરેલુ ઉપાયો- ખોડો (ડેંડ્રફ) જ્યારે સમસ્યા બનીએ તો અજમાવો ઘરેલુ ઉપચાર
કારણ -
સ્કેલ્પમાં  યોગ્ય રીતે લોહીનો સંચરણ ન થવું . 
* માથાની ત્વચા વધારે શુષ્ક કે વધારે તૈલીય રહેવી. 
 
* વાળને યોગ્ય પોષણ ન મળવુ .
 
* સ્વાસ્થ્ય ખરાબ થવું 
 
* મસાલેદાર અને તેલીય ભોજનને વધારે સેવન 
 
* ખોટા અને ખામીયુક્ત ક્વાલિટીના શૈપૂનો પ્રયોગથી પણ આ સમસ્યા ઉતપ્ન્ન થાય છે. 
 
* તનાવગ્રસ્ત રહેવું, સ્વસ્થ ન થવું વગેરે પણ વાળના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. 
 
 
 
ઘરેળૂ ઉપચાર
 
* જેતૂનનો તેલમાં નીંબૂનો રસ મિક્સ કરીને વાળોની મૂળમાં આશરે વીસ મિનિટ સુધી લગાડો. 
 
* નારિયેલના તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. 
 
* ખાટા દહીંથી વાળોને ધોવાથી પણ ડેંડ્રફની સમસ્યા સમાપ્ત કરે છે . 
 
* મુલ્તાની માટીનો લેપ વાળોમાં લગાડો. 
 
* ડેંડ્રફયુક્ત વાળો માટે મેથીનો પેક ખૂબ ઉપયોગી છે. 
 
* સરસવના તેલને હૂંફાળા તેલમાં લીંબૂ નો રસ મિક્સ કરીને વાળોમાં લગાવવાથી પણ ડેડ્રફ સમાપ્ત થાય છે.  
  
* વિટામિંસ યુક્ત આહારનો સેવન  કરો. વધારે વસા યુક્ત ભોજનના સેવનથી બચવું.
 
* રીઠાના શેંપૂથી વાળ ધોવા પણ ડેંડ્રફની સમસ્યાનો સમાધાન કરે છે. 
 
* ટમેટાના ગૂદા લગાવવાથી પણ ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
 
સાવધાની રાખો 
 
* વાળોમાં એક દિવસથી વધારે તેલ લાગ્યા રહેવું પણ વાળમાં ડેંડ્રફની સમસ્યાને પૈદા કરે છે. 
 
* વાળને  ધોવા માટે ગર્મ પાણીનો પ્રયોગ વાળની પ્રકૃતિ મુજબ જ કરો.
 
* પૌષ્ટિક આહારનો સેવન કરો. 
 
* વધારે કાંસકો કરવાથી પણ ડેંડ્રફ પૈદા થાય છે. 
 
* કોઈ બીજાના બ્રશ કે કાંસકા ટાવેલ વગેરે પ્રયોગ ક્યારે ન કરવું અને ના  કોઈ બીજાને આ વસ્તુઓ પ્રયોગ કરવા આપો. 
 
* વાળને પ્રાકૃતિક રૂપથી સૂકયા પછી જ કાંસકા કરવા. 
 
* દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણીનો સેવન કરો. 
 
* ખુશ રહેવું ,સ્વાસ્થયનો પૂર્ણ ધ્યાન રાખો. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments