આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની 28મી મેચ ધ રોજ બાઉલ સાઉથમ્પ્ટનના મેદાનમાં ભારત અને અફગાનિસ્તાન વચ્ચે રમાય રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 135 રન બનાવી લીધા છે.
ટોસ જીતીને બેટિગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી અને ટીમ 7 રન પર જ ઉપ કપ્તાન રોહિત શર્મા (1 રન)ના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી બેઠી. તેઓ મુજીબની 5મી ઓવરની બીજી બોલ પર બોલ્ડ થયા. ક્રીઝ પર ઉતરેલા વિરાટ કોહલીએ કેએલ રાહુલની સાથે ટીમને મજબૂતી પ્રદાન કરી અને સહેલો કેચ આપીને પેવેલિયન પરત ફર્યા. રહમતની બોલને સમજવામાં નિષ્ફળ ગયેલા વિજય શંકરે 27મી ઓવરમાં પ્રથમ બોલ પર એલબીડબલ્યુ થઈ ગયા અને 41 બોલ પર 2 ચોક્કાની મદદથી 29 રન બનાવીને પરત ફર્યા.
ભારત અને અફગાનિસ્તાન વચ્ચે આઈસીસી વર્લ્ડ કપ 2019ની 28મો મુકાબલો સાઉથૈમ્પટૅનના ધ રોજ બાઉલમાં રમાય રહ્યો છે ભારત-અફગાનિસ્તાન વચ્ચે ટોસ થઈ ગયો છે અને ભારતીય ટીમે ટોસ જીતીને . ભારતીય ટીમે આઅ ટુર્નામેંટના 3 મુકાબલા જીત્યા છે જ્યારે કે ન્યુઝીલેંડ વિરુદ્ધ મેચ વરસાદને કારણે રદ્દ થવાથી એક અંક મળ્યો. ટીમ ઈંડિયા માટે અફગાન પડાકર વધુ મુશ્કેલ ન હોવો જોઈએ.
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 2 મુકાબલા થયા છે. 2014માં એશિયા કપમાં થયેલ મુકાબલો ટીમ ઈંડિયાએ જીત્યો. તો બીજી બાજુ 2018માં બંને ટીમો વચ્ચે થયેલ મુકાબલો ટાઈ રહ્યો હતો. ભારતીય ટીમ જો આ મેચ જીતી જય છે તો સેમીફાઈનલના નિકટ પહોંચી જશે. ટીમના 9 અંક થઈ જશે
બંને ટીમ આ પ્રકારની છે.
ભારત - વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, કેએલ રાઉલ, વિજય શંકર, હાર્દિક પડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, (વિકેટકિપર), કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
અફગાનિસ્તાન - ગુલબદ્દીન નૈબ (કપ્તાન), નૂર અલી જાદરાન, હશમતુલ્લાહ શાહિદી, રહમત શાહ, અસગર અફગાન, રાશિદ ખાન, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, દૌલત જાદરાન, નજીબુલ્લાહ જાદરાન