Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

International women's day- એ તમારા મકાનને ઘર બનાવે છે, ક્યારે બે પળ એની સાથે પસાર કરો

International women's day- એ તમારા મકાનને ઘર બનાવે છે, ક્યારે બે પળ એની સાથે પસાર કરો
, સોમવાર, 4 માર્ચ 2019 (16:28 IST)
અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ International women's day પર વિશ્વ ભરમાં ન જાણે કેટલા સેમિનાર અને કાર્યક્રમ આયોજિત હોય છે. અહીં લોકો મહિકાઓના ઉત્થાન માટે મોટી-મોટી વાતો કરે છે. આ જગ્યા પર આ વાતોને બીજા દિવસે ભૂલી જાય છે. તેથી અમે આજે તમારું ધ્યાન એ ટેવ પર આપવા જઈ રહ્યા છે. જેમાં થોડું ફેરફાર કરીને કદાચ કોઈ મહિલા માટે તેનાથી મોટું કોઈ સમ્માન નહી હોય્ પુરૂષ જાણ-અજાણમાં ઘર-પરિવારની મહિલાઓની તેમની ઈચ્છાને દબાવવા મજબૂર કરે છે. તેના ઈમોશનની પરવાહ કર્યા વગર પોતાના કામમાં વયસ્ત રહે છે. તેથી અમે તમને આ વાતોથી જણાવીશ કે કેવી રીતે એક મહિલાને સમ્માન આપી શકાય છે. મોનિકા સાહૂ
 

રવિવારની સવાર હોય છે પતિ સૂઈ રહ્યું છે ત્યારે પત્ની ચા લઈને આવે છે. ચા આપવાની સાથે પત્ની યાદ કરાય છે કે આજે રવિવાર છે. પત્નીના ચેહરાથી જોવાઈ રહ્યું હતું કે એમનો પતિ રોજ સવારે તૈયાર થઈને ઑફિસ ચાલો જાય છે, પણ રવિવારે તેની સાથે સમય પસાર કરે. તેમની આ ઈચ્છા જણાવવા માટે પત્ની ચા આપતા કહે છે કે આજે રવિવાર છે. પતિ ચા પીને ફરીથી સૂઈ જાય છે. પત્ની મોઢું ઉતારીને ત્યાંથી ચાલી જાય છે. 
webdunia
 

બીજીવાર પત્ની પતિ માટે ભોજન પીરસે છે. પત્નીનો ચેહરો જોઈને લાગે છે કે એ ઈચ્છે છે કે પતિ તેનાથી વાત કરે, એ કોઈ પણ વાત હોય ભોજન વિશે જ કરે પણ કરે, પણ પતિ ભોજનના સમયે ટીવી પર મેચ જોવામાં મસ્ત હોય છે. પછી પતિ પેંટિંગ બનાવી રહ્યું હોય છે. પતિ ફોન પર વાત કરતો આવે છે. પત્નીને લાગે છે કે તેમની પેટિંગ વિશે કઈક કહીશ, પણ એ આગળ ચાલ્યો જાય છે. એક દ્ર્શ્યમાં પતિ-પત્ની થિએટરમાં બેસીની ફિલ્મ જોઈ રહ્યા હોય છે. પત્ની ઈચ્છે છે કે આ ક્ષણમાં એ પતિ તેની સાથે હોય, પણ પતિ મોબાઈલ પર મિત્રો કે ઑફિસના કામમાં વ્યસ્ત છે.
webdunia
 

આ રીતે જ હમેશા જોવાયું ક હ્હે કે અમે છત પર કસરત કે કોઈ બીજા કામ કરી રહ્યા હોય છે ત્યારે પત્ની કે માં ધુળેલા કપડા સુકાવવા આવે છે . અમે આપણા જ કામમાં રહે છે તેમની તરફ ધ્યાન નહી આપતા. જો અમે તેમની સાથે ધુળેલા કપડા ફેલાવીશ તો કદાચ તેણે ખુશી મળે. 
webdunia
 
હમેશા એવું હોય છે કે કોઈ પાર્ટી કે કાર્યક્રમમાં જવાનો પ્રોગ્રામ બનાવે છે અને ઑફિસમાં કામના કારણે તેણે ટાળી નાખે છે . આટલું જ નહી ઑફિસમાં જોએ પત્નીનો ફોન આવે તો તેને વાર-વાર કાપી નાખે છે. જ્યારે એ બીમાર હોય છે તો કહી દે છે કે હું બહાર ખાઈ લઈશ. 
 
આ નાટકમાં અમે જોવાવવાની કોશિશ કરી છે કે મહિલાઓ જ્યારે ઘર કામ કરે છે તો તેના પર કોઈ ધ્યાન નહી આપતું. અમે ઑફિસ જવા કે બીજા કાને ક કામ સમજ એ છે. મહિલા રસોઈ કરવી, કપડા ધોવું, બાળકોની સારવાર માતાપિતાની સેવા કરવાના બધા કામ કરે છે. પણ પુરૂષ તેને થોડું પણ સમય નહી આપે એ છે.
 
તો મિત્રો આજથી જ પત્નીને સમ્માન કરો !!   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપવાસ ખોલતા સમયે કોઈને પણ રાખવું જોઈએ આ 8 વાતોંનું ધ્યાન