Publish Date: Sun, 08 Mar 2026 (08:23 IST)
Updated Date: Sun, 08 Mar 2026 (08:29 IST)
Happy Womens Day 2026 Wishes: દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. 8 માર્ચ વિશ્વભરની તમામ મહિલાઓને સમર્પિત છે. આ દિવસ સમાજમાં, ઘરમાં, કાર્યસ્થળમાં અને અન્ય ઘણા નાના-મોટા પ્રયાસોમાં મહિલાઓના યોગદાન અને બલિદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આજે, મહિલાઓ ફક્ત ઘરમાં જ નહીં, પણ ઉચ્ચ હોદ્દા પર પણ, દરેક પગલે પુરુષો સાથે ખભા મિલાવીને ચાલીને પોતાની ફરજો નિભાવી રહી છે. આવી સ્થિતિમાં, તમે તમારા જીવનની બધી મહિલાઓને ભેટો આપીને અને તેમને ખાસ શુભેચ્છાઓ મોકલીને ખાસ અનુભવી શકો છો. મહિલા દિવસ માટે, WhatsApp, Facebook અને Instagram પર શેર કરવા માટે અહીં મહિલા દિવસની શુભેચ્છાઓ શોધો.
1. લોકો કહે છે તારુ શુ અસ્તિત્વ નારી
દુ:ખોને દૂર કરી, ખુશીઓને વિખેરે છે નારી
Happy Women's Day
international women's day 2026 wishes
2. દરેક દિવસ હોવો જોઈએ નારીને નામ
રોકાયા વિના કરે છે એ દરેક કામ
એમને માટે ન કરો સમર્પિત એક દિવસ
નારીને કરો નમન બારે માસ
international women's day 2026 wishes
3. એક શિક્ષિત, સ્વતંત્ર અને આત્મનિર્ભર
મહિલા ફક્ત આપણુ જ નહી પરંતુ આખા
સમાજનુ ભવિષ્ય સુધારે છે
મહિલાઓનુ સન્માન કરો, તેમનો સાથ આપો
international women's day 2026 wishes , international women's day 2026 quotes , international women's day 2026 wishes in hindi , international women's day 2026 quotes in hindi , inspirational women's day quotes ,આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ,
4. નારી જ શક્તિ છે નર ની
નારી જ છે શોભા ઘર ની
જો તેને ઉચિત સમ્માન મળે
તો ઘરમા ખુશીઓના ફુલ ખીલે
મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા
international women's day 2026 wishes
5. તારા સપનાઓને પાંખ મળે
તુ ખુલ્લા આકાશમાં ઉડે
તારા પગ નીચે રહે આખી દુનિયા
તારા દરેક રસ્તે તને ખુશીઓ મળે
international women's day 2026 wishes
6. પ્રેમ છે અધૂરો સ્ત્રી વગર
માન છે અધૂરુ સ્ત્રી વગર
ઘર છે અધુરુ સ્ત્રી વગર
સંસાર છે અધૂરો સ્ત્રી વગર
મહિલા દિવસની હાર્દિક શુભકામના
international women's day 2026 wishes
7. જો એક પુરૂષને શિક્ષિત કરવામાં આવે છે
ત્યારે એક પુરૂષ જ શિક્ષિત થાય છે પણ
જ્યારે એક મહિલાને શિક્ષિત કરવામાં આવે છે
ત્યારે એક પેઢી શિક્ષિત થાય છે
મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા
international women's day 2026 wishes
8. મા છે એ પુત્રી છે એ
બહેન છે એ તો ક્યારેક પત્ની છે એ
જીવનના દરેક સુખ દુ:ખમાં સામેલ છે એ
શક્તિ છે એ, પ્રેરણા છે એ
નમન છે એ બધી નારીઓને
જીવનના દરેક પડાવ પર, અમારો સાથ આપે છે
Happy Women's Day 2026
international women's day 2026 wishes
9. નારી એક મા છે તેની પૂજા કરો
નારી એક બહેન છે તેને સ્નેહ કરો
નારી એક ભાભી છે તેનો આદર કરો
નારી એક પત્ની છે તેને પ્રેમ કરો
નારી એક સ્ત્રી છે તેનુ સન્માન કરો
Happy Women's Day 2026
international women's day 2026 wishes
10. કેમ બલિદાન આપે ફક્ત મહિલા
કેમ નર બતાવે ખોટુ બળ
નારી જો જીદ્દ પર આવી જાય
અબલા થી ચંડી બની જાય
તેના પર ન કરો કોઈ અત્યાચાર
તો સુખી રહેશે ઘર-પરિવાર
Happy Women's Day 2026