- પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના લોકોને મતદાન કરવાની અપીલ કરી
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે પોતાના X હેન્ડલ પર ટ્વીટ કર્યું, "આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026નો બીજો તબક્કો છે. હું આજે મતદાન કરનારા તમામ લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. આપણા લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવો. ખાસ કરીને પશ્ચિમ બંગાળની મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરે અને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે."