Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમતા બેનર્જીના 5 કાર્ડ જે બંગાળ વિજયમાં સાબિત થયા Trump Cards

Webdunia
રવિવાર, 2 મે 2021 (23:05 IST)
બધી અટકળોને બાજુ પર મુકીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પહેલા કરતા પણ વધુ સારુ પ્રદર્શન કર્યુ. આ સમગ્ર ચૂંટણીમાં મમતાએ કેટલકા એવા પગલા એવા લીધા જે જીત માટે તુરૂપના એક્કા સાબિત થયા 

બાગ્લા પ્રાઈડ કાર્ડ - ટીએમસીએ બાંગ્લા સંસ્કૃતિ, બાંગ્લા ભાષા અને અસ્મિતાના ફૈક્ટરને ભાજપા કરતા સારો ફાયદો ઉઠાવ્યો. મા, માટી અને માનુષનો વારેઘડીએ ઉલ્લેખ કરતા સ્થાનિક લોકોને ભટકવા નહી દીધા અને ભાજપા નેતાઓને બહારના બતાવીને તેમની સ્થિતિ કમજોર કરી.  
2. મહિલા કાર્ડ - 'બંગાળને જોઈએ પોતાની પુત્રી' ના નારા સાથે 50 મહિલા ઉમેદવારોને આ જ રણનીતિના હેઠળ મેદાનમાં ઉતારી હતી જે કારગર સાબિત થઈ 
3. કેન્દ્ર v/s રાજ્ય કાર્ડ -  કોરોનાના વધતા કેસ છતા ચૂંટણી પંચ દ્વારા 8 ચરણોમાં ચૂંટણી કરાવવી અર્ધસૈનિક બળોની ગોળીબારીમાં 5 લોકોના મોત, અધિકારીઓના ટ્રાંસફરથી એવા સંકેત ગયા કે કેન્દ્રીય એજંસીયો ચૂંટણીમાં વધુ દખલ આપી રહી છે. ક્ષેત્રીય ગર્વ અને બાંગ્લા માનુસને લલકારવાથી 
સ્થાનીક પ્રબુદ્ધ વર્ગના મત મળ્યા 
4 વિક્ટિમ કાર્ડ - મમતા બેનર્જીએ ઘાયલ થવા છતા વ્હીલચેયર પર બીજેપી નેતૃત્વના વિરુદ્ધ આક્રમક હુમલો બોલ્યો. ઘાયલ સિંહણની છબિનુ ફેક્ટર તેના પક્ષમાં ગયુ. વ્હીલચેયર પર બેસીને તેણે બંગાળના લોકોની સહાનુભૂતિ પણ મેળવી 
5 ઈમેજ કાર્ડ - આ સમગ્ર ચૂંટણીમાં શરૂઆતથી જ મમતા નિર્વિવાદ રૂપથી મુખ્યમંત્રી પદ નો ચેહરો રહી, બીજી બાજુ ભાજપા અંતિમ સમય સુધી મુખ્યમંત્રી પદ માટે ચેહરો જ સામે ન લાવી શકી. તેથી મતદાતા મુંઝવણમાં રહ્યા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments