રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 - પક્ષવાર સ્થિતિ
રાજસ્થાનની 200 સભ્યોની વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. વર્તમાનમાં અહી વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. જો કે હકીકતનો ખુલાસો મતગણતરી પછી જ થશે અહી રજુ છે મતગણના સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી...
[--election_status_rj_en_2018--]
@--election_widget_rj_en_2018--@