ગુજરાતમાં વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાજ્યના પ્રવાસ પર રહેશે પ્રધાનમંત્રી ગુજરાતમાં 17થી 19 જાન્યુઆરી સુધી 3 દિવસના પ્રવાસ પર રહેવાના છે. આ કાર્યક્રમમાં અનેક મોટી કંપનીઓ ગુજરાતમાં પોતાનુ રોકાણ વધારવાની જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી કાર્યક્રમ આ પ્રકારનો છે.
17 જાન્યુઆરી 2019
- બપોરે 12.25 મિનિટ પર દિલ્હી એયરપોર્ટથી અમદાવાદ માટે રવાના
- બપોરે 2 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર આગમન
- બપોરે 2..20 વાગ્યે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉંડમાં આયોજીત ગ્લોબલ ટ્રેડ શો માં પહોંચશે.
- બપોરે 2.30થી ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ધઘાટન કરશે.
- 1 કલાક સુધી ક્રાર્યક્રમમાં રહેશે.
- બપોરે 3.35 વાગ્યે ગાંધીનગરથી અમદાવાદ માટે રવાના થશે.
- સાંજે 4 વાગ્યે અમદાવાદની વીએસ હોસ્પિટલના નવી બિલ્ડિંગનુ ઉદ્દઘાટન કરશે.
- વીએસ હોસ્પિટલમાં લોકોને સંબોધિત પણ કરશે અને સવા કલાક હાજર રહેશે.
- સાંજે 5.30 વાગ્યે અમદાવાદના રિવર ફ્રંટ પર પહોંચશે.
- સાંજે. 5.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ ઉદ્ધઘાટન કરશે.
- સાજે 6.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલથી ગાંધીનગર માટે રવાના થશે.
- સાંજે 7 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચશે.
- સાંજે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી જુદા જુદા દેશોમાંથી આવેલ રાષ્ટ્રાધ્યક્ષ અને ડેલિગેશન સાથે વિચાર વિમર્શ કરશે.
- રાત્રે 8 થી 9 વાગ્યા સુધી ગાલા ડિનર
- રાત્રે 9.15 મિનિટ પર ગાંધીનગર રાજભવનમાં રાત્રિ વિશ્રામ
18 જાન્યુઆરી 2019
સવારે 8.30 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે.
- 8.30 થી 9.45 દેશ વિદેશના બિઝનેસ ડેલિગેશન સાથે બેઠક કરશે.
- 10 વાગ્યે વાઈબ્રંટ ગુજરાત સમિટનુ ઉદ્દઘાટન
- સવારે 10 થી બપોરે 1.15 વાગ્યા સુધી ઉદ્દઘાટન સમારોહ ચાલશે.
- બપોરે 1.30 વાગ્યે દેશ વિદેશથી આવેલ ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે લંચ
- બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગ્લોબલ વેલ્થ ફંડના ચીપ સાથે અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે વન ટૂ વન ચર્ચા. તેમા ભારતમાં રોકાણને લઈને જોર આપવામાં આવશે.
- સાંજે 5.30 થી 6.30 સુધી 5 દેશોના પ્રધાનમંત્રી/રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા
- સાંજે 6.40 વાગ્યે મહાત્મા મંદિર સામે આવેલ સૉલ્ત માઉંટ ઉપર લેસર એંડ લાઈટ શો અને ગાંધીજીના ઉપર બનેલી ફિલ્મનુ ઉદ્ધાટન
- સાંજે 7.30 વાગ્યે મહાનુભુવો સાથે ગાલા ડિનર
- 8.35 વાગ્યે મહાત્મા મંદિર સામે બનેલ દાંડી કુટીરની મુલાકાત
- રાત્રે 8.45 વાગ્યે ગાંધીનગર રાજભવ માટે રવાના અને રાત્રિ વિશ્રામ
19 જાન્યુઆરી 2019
સવારે 11 વાગ્યે ગાંધીનગર રાજભવનથી અમદાવાદ એયરપોર્ટ માટે રવાના
-11.25 વ્કત્યે અમદાવાદથી સૂરત માટે વિશેષ વિમાનથી રવાના
- બપોરે 12.20 વાગ્યે સૂરત એયરપોર્ટ પહોંચશે
- બપોરે 12.30 મિનિટ પર સૂરત એયરપોર્ટથી સેલવાસ માટે જશે.
- બપોરે 1.05 વાગ્યે સેલવાસ હેલીપેડ પર પહોંચશે.
- સેલવાસમાં લોકાર્પણ - ઉદ્દઘાટ્ન સમારંભમાં હાજ્ર રહેશે.
- બપોરે પછી સૂરત થઈને દિલ્હી માટે રવાના થશે.