Publish Date: Sat, 09 Mar 2019 (16:51 IST)
Updated Date: Sat, 09 Mar 2019 (16:57 IST)
ઘણી વાર ખૂબ મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનો સામાનો કરવો પડે છે. ઘરમાં ધન ટકતું નથી.. આ પરેશાનીઓનુ કારણ ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.