Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vastu -tips બેડરૂમમાં દિશાનો આ મહત્વ જરૂર જાણી લો

Vastu -tips બેડરૂમમાં દિશાનો આ મહત્વ જરૂર જાણી લો
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:45 IST)
* ઉત્તર તરફ વાયવ્ય ખુણાને છોડીને બેઠક રૂમની બાજુમાં જ બેડરૂમ હોવો જોઇએ.
 
* દક્ષિણ કે પૂર્વ તરફ માથુ રાખીને સુવાથી ઉંઘ સારી આવે છે. 
 
* ઘરના મુખ્ય માણસનો બેડરૂમ પશ્ચિમ તરફથી નૈઋત્ય ખુણામાં હોવો જોઇએ. 
 
* બાળકો માટે , અવિવાહિત છોકરીઓ માટે અને અતિથિઓ માટે પૂર્વ તરફનો બેડરૂમ સારો રહે છે. 
 
* અગ્નિ ખુણામાં બેડરૂમ હોવાથી પરિવારમાં ઝગડા તેમજ બીન જરૂરી ખર્ચાઓ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 જાન્યુઆરી રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (09-01-2018)