Publish Date: Wed, 10 Apr 2019 (14:37 IST)
Updated Date: Wed, 10 Apr 2019 (14:00 IST)
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ મુજબનુ ઘર ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે તૈયાર ઘર ખરીદી લઈએ છીએ કે પછી વાસ્તુ વિશેની માહિતી ન હોવાથી આપણે કેટલીક વાતો આપણા ધ્યાનમાં રહેતી નથી.