Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ
, ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (12:33 IST)
મોરપંખનો ઉપયોગ બહુ પ્રકારથી કરાય છે. તેનો અમારા રોજના જીવનમાં પણ બહુ જુદા-જુદા રીતે મહત્વ છે. કેટલાક લોકોને તેના સુંદર ડિજાઈન અને રંગ પસંદ છે. જેનાથી તે તેને તેમના ઘરમાં શોખથી સજાવટ રીતે રાખે છે. પણ શું તમને આ વાતનો ખબર છે તમે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને પણ મોર પંખની મદદથી દૂર કરી શકે છે. તો આવો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ... 
જે લોકો રાહુની દશા ઝેલી રહ્યા છે તેના માટે મોરના પંખ ઘરમાં લાવવું તરત ફળદાયક સિદ્ધ થઈ શકે છે. રાહુની દિશાથી પ્રભાવિત માણસને રાત્રે સૂતા સમયે મોરપંખ ને ઓશીંકાના નીચે રાખી સૂવો જોઈએ. 
 
ઘણી વાર એવું હોય છે જે તમને કામ બનતા બગડી જાય છે. તેથી તમે તે સમયે પોતાને કોસતા થતા પરેશાન રહે છે.  આ સમસ્યાનો સમાધાન કાઢવા માટે મોરપંખને તમારા બેડરૂમમના ઉત્તર દિશામાં રાખવું. તેનાથી તમને ઘણા અધૂરા ટાસ્ક પૂરા થઈ જશે. 
 
સામાન્ય રીત જ્યારે તમારા બાળકનો ભણવામાં મન નહી લાગતું હોય તો તમે તે સમયે પરેશાન રહો છો ત્યારે અમે તમને જણાવીએ કે તમે તમારા બાળકની ભણવાની ચોપડીમાં મોર પંખ રાખી દો. આવું કરવાથી બાળકનો મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગશે. 
 
વાસ્તુ દોષના નિવારણ માટે મોરપંખનો ઉપયોગ કરાય છે. ઘરની સામે  વાળા ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાડો અને તેના ઉપર મોરપંખ મૂકી દો. આવું કરવાથી કોઈ પણ રીતની નેગેટિવ ઉર્જાનો આગમન નહી થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનાજના આ ચાર ઉપાય તમને ચોકાવશે