Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu tips: અપરાજીતાની વેલને કહે છે ધન વેળ, વિષ્ણુપ્રિયા છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી

અપરાજિતા વેલ
, મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (13:55 IST)
વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધુનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti: મોટીથી મોટી મુશ્કેલીઓમાં પણ આ લોકોથી ન માંગવી મદદ, કરશે દુશ્મનથી પણ ખરાબ સ્થિતિ