Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ તિજોરી કે લોકરને ખોટી દિશામાં મુકવાથી તેની અસર ઘરના મુખિયાની આવક પર પડે છે. તેનાથી ઘરમાં ઘનની બરકત થતી નથી. તેથી જો તમારા ઘરમાં આ દોષ છે તો તેને જલ્દી ઠીક કરી લો.