Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત

વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત
, શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (19:16 IST)
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે. 
માં સરસ્વતીના એક હાથમાં ગ્રંથ છે.એ કમલપુષ્પ પર વિરાજમાન  હંસવાહિની છે. તેણે વિદ્યા અને બુદ્ધિની દેવી ગણાય છે. સંગીત ક્ષેત્રથી સંકળાયેલા અને કળાકાર માતા સરસ્વતીના પૂજન પછી જે કોઈ નવી વસ્તુની શરૂઆત કરે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીથી વિદ્યા, બુદ્ધિ ,કળા અને જ્ઞાનના વરદાન માંગે છે. 
webdunia
આ છે શુભ મૂહૂર્ત 
વસંત પંચમી પૂજા મૂહૂર્ત 07:17 
સમય - 5 કલાક 15 મિનિટ 
પંચમી તિથિ શરૂ - 21 જાન્યુઆરી 2018 રવિવારે 15:33 વાગ્યે થી  
પંચમી તિથિ સમાપ્ત - 22 જાન્યુઆરી 2018 સોમવારે 16:24 વાગ્યે સુધી   
webdunia

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vasant Panchmi- સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય(See VIdeo)