દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઘઈન્સય ડે ઉજવાય છે. ન્યુમરોલોજી પ્રમાણે અંક ૨, ૫ અને ૭ પ્રેમ, લાગણી, સુંદરતા, આકર્ષણ અને રોમાન્સનું પ્રતિક માનવામાં આવે છે.
૨, ૫, ૭ અંક જેઓની જન્મતારીખનાં શુભાંક હોય કે નામના નામાંક હોય તેઓનું વ્યકિતત્વ પણ આવું જ કંઈક હોય છે. લાગણીસભર, સુંદર આકર્ષણવાળુ વ્યકિતત્વ કે જેઓ પોતાનો પ્રભાવ બધે જ પાડી શકે છે.
વેલેન્ટાઈન્સર ડે ના દિવસે ૧૯૩૩માં અભિનેત્રી મધુબાલાનો જન્મ થયો હતો. જે આજે પણ અનેક દિલ પર રાજ કરે છે અને જેઓને પોતાની વેલેન્ટાેઈન બનાવવા હજારો હૈયા તૈયાર રહેતા. ત્યારે આ વેલેન્ટા ઈન્સજ ડે તો પ્રચલિત પણ ન હતો. પરંતુ તેઓના સુંદર સ્મિાત આકર્ષણ, ચમકતો પ્રભાવશાળી ચહેરો બધા પર જાદુ ચલાવતો. તેઓનું બસંત ફિલ્મરથી ચાઈલ્ડસ આર્ટીસ્ટરના રોલથી કેરીયરની શરૂઆત કરેલ. તેમનું સાચુ નામ મુમતાઝ હતું.
આપણે ઉપર અંકની વાત કરેલ જે મધુબાલાજી પર ખરી ઉતરે છે. તેમની જન્મ તારીખ - ૧૪/૨/૧૯૩૩
૧+૪+૨+૧+૯+૩+૩=૨૩ જે ૨+૩=૫. આ ઉપરાંત
૧+૪/૨/૧+૯+૩+૩
૫/૨/૭ આ રીતે ત્રણે અંકો હાજર છે. તોઓનો નામાંક લઈએ, મુમતાઝ લઈએ કે મધુબાલા બંને નો નો નામાંક ૯ છે. આવું ભાગ્યે જ બનતુ હોય છે કે વ્યકિતના બન્ને નામોના નામાંક એક જ આવે. અંક ૯ ના રંગો પણ પ્રેમના રંગો છે. લાલ, ગુલાબી, પર્પલ, રોઝ.
૨, ૫, ૭ અંકો યીન અને યાંગ એનર્જીને બેલેન્સછ કરે છે. સરળ ભાષામાં કહીએ તો નેગેટીવીટી દૂર કરે છે અને પોઝીટીવ એનર્જીનો ફલો વધારે છે. તેથી જ ૧૪ મી ફેબ્રુઆરીમાં પણ ૧+૪=૫ થાય છે અને અંગ્રેજી મહિનો બીજો (૨) આવે છે. .
વેલેન્ટાઈન્સ ડે પ્રેમના ઈઝહાર અને એકરારનો દિવસ છે. આપ આ વર્ષે ગીફટ કાર્ડ વગેરે વસ્તુ આપતી વખતે તારીખ લખતી વખતે 14/2/15 લખવું જે શુભ રહેશે.
આ ઉપરાંત ગ્રહોની ચાલ પણ બહુ જ મદદકર્તા રહેશે. પ્રેમ અને આકર્ષણનો ગ્રહ શુક્ર - ગુરૂના ગૃહમાં છે અને ગુરૂની દૃષ્ટિમાં છે.
આગળ જુઓ રાશિ મુજબ કોણે માટે શુભ છે વેલેન્ટાઈન ડે