baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy kiss day- હોંઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ, આવી જ સુંદર Kiss Day shayari

Valentine Day
, સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (08:27 IST)
kiss day-કિસ ડે શાયરી
હોંઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ 
તારા હોંઠને હું વધુ રસીલો કરી નાખુ 
તૂ આ કદર પ્યાર કર કે પ્યારની ઈંતહા થઈ જાય 
તારા હોંઠને ચૂસીને તને વધુ જોશીલા કરી નાખું 

Valentine Day
દરરોજ તને Pyaar કરું 
દરરોજ તને Yaad કરું 
દરરોજ તને  Miss કરું 
અને આજના દિવસે હું તને Kiss કરું
Happy Kiss Day
Valentine Day
કિસ ડે ગુજરાતી શાયરી, kiss Day gujarati shayari 
Valentine Day
જ્યારે આવે છે યાદ તારી 
તો કરીને આંખ બંદ 
તમને કિસ કરીએ છે 
મુલાકાત રોજ થતી નથી 
તેથી સપનામાં જ 
તમને Kiss કરી લઈએ છે 
Valentine Day
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે 
સપના મારો આ કેટલો સુહાનુ છે 
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર 
તેને મારા હોંઠથી ઉપાડવું છે. 
Valentine Day

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેલેન્ટાઇન ડે પર તમારા બેડરૂમને આ રીતે સજાવો: પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય