Happy Chocolate Day Shayari 2025 (ચોકલેટ ડે શાયરી): ચોકલેટ તમારા સંબંધોમાં પ્રેમની મીઠાશ ઉમેરે છે. કાલે એ ચોકલેટ ભેટ આપવાનો દિવસ છે. આવતીકાલે વેલેન્ટાઇન ડેનો ત્રીજો દિવસ એટલે કે ચોકલેટ ડે છે. ચોકલેટ ડે મોંઢા સાથે પ્રેમ સંબંધો પણ મીઠાશ ઉમેરે છે. આ દિવસે એકબીજાને ચોકલેટ ભેટમાં આપવામાં આવે છે અને બધી ફરિયાદોનું નિરાકરણ થાય છે. આ દિવસ પ્રેમને એક નવા સ્તરે લઈ જવાનો છે. જો તમે ઇચ્છો તો, ચોકલેટની સાથે શબ્દો દ્વારા પણ આ ખાસ દિવસમાં મીઠાશ ઉમેરી શકો છો. અહીં ચોકલેટ ડેની ખાસ શુભેચ્છાઓ, સંદેશાઓ, શાયરી અને ફોટા છે જે તમારા સંબંધના બંધનને વધુ મજબૂત બનાવશે.
Happy Chocolate Day Shayari
Perk ના ચોકલેટનુ રેપર છે તુ
રહેજે હંમેશા આમ જ મારી સાથે કારણ કે
મારી Favorite ક્રીમી ચોકલેટ છે તુ
2) દરેક સંબંધમાં વિશ્વાસ રહે
જીભ પર દરેક સમયે મીઠાશ રહે
આ જીંદગી જીવવાનો છે અંદાજ
ના પોતે રહો કે ન બીજાને રહેવા દો ઉદાસ
3) Five Star ની જેમ ચમકતો રહે
Munch ની જેમ શરમાતો રહે
Cadbury ની જેમ જ્યારે તુ હસે છે
Kit Kat ના સમ, તમે ખૂબ વ્હાલા લાગો છો
લાવ્યો છે મારા જીવનમાં બહાર
પ્રેમની મીઠાસથી સજાયો છે સંસાર
ચોકલેટ ડે પર હુ કરુ છુ પ્રેમનો ઈઝહાર
5) સનમ તારો મીઠો પ્રેમ જીવનમાં લાવ્યો છે બહાર
આ પ્રેમની મીઠાશ છે બેહિસાબ
ચોકલેટ ડે પર કરુ છુ પ્રેમનો એકરાર
Happy Chocolate Day 2025
6) દિલ અમારુ ચોકલેટ જેવુ નાજુક છે
તુ તેમા ડ્રાઈ ફ્રુટનો છે સ્વાદ
લાઈફ હશે ફ્રૂટ્સ એંડ નટ્સ જેવી
જો મળી જાય પ્રેમ કરનારો તારા જેવો
Happy Chocolate Day 2025
7) ચોકલેટ ડે દિવસ છે ખુશીઓનો
એકબીજાને ગળે ભેટીને ગમ ભુલાવવાનો
Happy Chocolate Day 2025
8) બોલાવ્યા વગર મને સાથે જ જોશો
આપો વચન કે દોસ્તી નિભાવશો
મતલબ એ નથે એકે રોજ યાદ કરવા
બસ યાદ રાખજો એ સમયે
જ્યારે એકલા એકલા ચોકલેટ ખાશો
Happy Chocolate Day 2025
9) ભગવાન ખરાબ નજરથી બચાવે
ક્યાક ચોકલેટ જેવા સ્વીટ મારા મિત્રને
કીડીઓ જ ન ખાઈ જાય
Happy Chocolate Day 2025