Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ યોજનામાં સ્ત્રીઓને મળશે બે લાખ

આ યોજનામાં સ્ત્રીઓને મળશે બે લાખ
, રવિવાર, 12 ફેબ્રુઆરી 2023 (12:15 IST)
Mahila Samman Saving Certificate :મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે, લાભ કેવી રીતે મેળવવો?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરી હતી
બજેટમાં મહિલાઓને મોટી ભેટ
 
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર  (Mahila Samman Saving Certificate)યોજનાની જાહેરાત
 
મહિલાઓની બચતને પ્રોત્સાહન મળશે
 
મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે
 
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2 વર્ષ માટે રહેશે
 
મહિલા અથવા બાળકીના નામે ડિપોઝીટ કરી શકાય છે
 
યોજનામાં આંશિક ઉપાડની સુવિધા પણ હશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ujjain- મહાકાલની નગરી ઉજ્જૈનના જોવાલાયક મંદિર