Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

March 2022- ઝડપથી પતાવી લેજો આ 5 જરૂરી કામ

ઝડપથી પતાવી લેજો આ 5 જરૂરી કામ
, બુધવાર, 2 માર્ચ 2022 (17:35 IST)
માર્ચ ફક્ત મહિનો ફક્ત નાણાકીય વર્ષનો અંત નથી. પરંતુ ઘણા મહત્વપૂર્ણ પૈસા સાથે જોડાયેલી ડેડલાઈન છે જેને તમારે 31 માર્ચ પહેલા પુરી કરવી જરૂરી છે. આ મહિને સંશોધિત ઈનકમ ટેક્સ રિટર્ન, પાન-આધાર લિંક, બેન્ક ખાતામાં કેવાઈસી વગેરે દાખલ કરવાની છેલ્લી તારીખ છે.
 
ફાઈનાન્સિયલ યર 2021-22 માટે લેટ ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. માટે જે કમાણી કરનાર આપવામાં આવેલી તારીખ સુધી પોતાનું ITR દાખલ કરવાથી ચુકી ગયા તેમને સલાહ આપવામાં આવે છે કે તે ITR દાખલ કરવા માટે આપવામાં આવેલી છેલ્લી તારીખ સુધી પોતાનું આવક વેરા રિટર્ન દાખલ કરે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Student Died in Ukraine- યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત