દરેક કોઈની ઈચ્છા હોય છે તેને ઈનવેસ્ટ્મેંટ પર બેસ્ટ રિટર્ન મળે સાથે જ દરેક નિવેશકની આ કોશિશ રહે છે કે રિટાયરમેંટ પછી ઈનવેસ્ટ કરેલ પૈસા વધારેથી વધારે તેમના પરિવારના કામ આવી શકે
મોંઘવારીનો ગ્રાફ તીવ્રતાથે વધી રહ્યો છે એક અંદાક પ્રમાણે રિટાયરમેંટ પછી જો તમને દર મહીને 50 હજારની જરૂર છે તો જલ્દી જ તમારા કે પરિવારના કોઈ પણ સભ્યના નામે નિવેશ કરવો શરૂ કરી નાખો.
અત્યારે બેંકની ઔસત વર્ષની વ્યાજ દર 5 ટકા છે અત્યારે તેના નીચે જવાની શકયતા નથી. તેથી દર મહીને 50 હજારના વ્યાજ માટે તમારી પાસે 1.2 કરોડનો ફંડ હોવો જોઈએ. તેના માટે તમને એસઆઈપીમાં નિવેશ કરવો જોઈએ.
માનો કે અત્યારે તમારી ઉમ્ર 30 વર્ષ છે આ સમયે તમારા નામ પર 3500 રૂપિયા મહીનાનો એસઆઈપી (SIP) શરૂ કરી નાખો અત્યારે એસઆઈપીમાં તમને ઓછામાં ઓછાઅ 12 ટકા વર્ષનો રિટર્ન મળવાની આશા છે.
30 વર્ષ સુધી દર મહીને 3500 રૂપિયા જમા કરતા પર તમે 12.60 લાખ નિવેશ કરો છો તેના પર જો વર્ષ 12 ટકા એવરેજ રિટર્ન મળે છે તો 30 વર્ષ પૂરા થતા પર તમારી પાસે 1.23 કરોડનો ફંડ તૈયાર થઈ જાય છે.
1.23 કરોડનો ફંડ પર તમે 5 ટકા વર્ષના હિસાબે વ્યાજની કેલ્ક્યુલેશન કરો છો આ વર્ષનો 6.15 લાખ રૂપિયા હોય છે આ રીતે તમને દર મહીને 50 હજાર રૂપિયાની ઈનકમ સરળતાથી થઈ જશે.