Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ
, શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (13:00 IST)
જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય સીમામાં કોઈ દેશમાં ઉત્પાદિત, ઓફિશિયલ રૂપે અંતિમ માલ અને સેવાઓનુ બજાર મૂલ્ય છે. આ દેશના કુલ ઉત્પાદનને માપે છે. તેમા દરેક વ્યક્તિ અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ પ્રોડ્ક્શન સામેલ હોય છે.
 
આ રીતે માપે છે જીડીપી
 
જીડીપીને માપવાની બે રીત હોય છે. પ્રથમ કૉન્સ્ટૈટ પ્રાઈસ અને બીજી કરેંટ પ્રાઈસ. કૉન્સ્ટ્રેંટ પ્રાઈસમાં જીડીપીની દરને એક વર્ષમાં પ્રોડક્શનના પ્રાઈસ પર નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ કરેંટ પ્રાઈસમાં પ્રોડક્શનના વર્ષની મોંઘવારી દર પણ હોય છે.
 
એક ફેબ્રુઆરીના રોજ રજુ થશે બજેટ
 
કેન્દ્રીય મહિલા નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના રોજ 2022-23ના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. આ ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગૂ થયા પછી કેન્દ્ર સરકારનુ પ્રથમ સામાન્ય બજેટ થવાનુ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના વધતા કેસે સરકારની ઉંઘ ઉડાવી, આજે લાગુ થશે વધુ કડક પ્રતિબંધો