Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાણો , દાનના ત્રણ રૂપ

જાણો , દાનના ત્રણ રૂપ
, ગુરુવાર, 17 મે 2018 (00:39 IST)
દાનના ત્રણ રૂપ છે :- નિત્ય , નૈમિત્તિક અને કામ્ય 
જે દાન દર રોજ કરાય એને નિત્ય દાન કહેવાય છે. 
જે દાન ખાસ અવસર જેમ કે ગ્રહણ વગેરે સમય કરાય છે એને નૈમિત્તિક દાન કહે કહેવાય છે. 
જેને કરતા કોઈની કામના પૂર્તિ હોય છે એને  કામ્ય દાન કહીએ છે. 
 
જેને કરતા કોઈ કામનાની પૂર્તિ હોય છે . શત્રુ પર વિજય પુત્ર ,ધન, સ્વર્ગ કે શ્રેષ્ઠ પત્ની મેળવાની ઈચ્છાથી કરેલ દાન આ શ્રેણીમાં આવે છે.
 
webdunia
ગીતામાં દાનને સાત્વિક રાજશી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેંચ્યા છે. સાત્વિક દાન , રાજસી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેચ્યા છે. સત્વિક દાન એ છે જે દેશકાલ અને પાતર મુજબ કર્તવ્ય સમઝીને કરાય છે અને દાન લેતા એને અસ્વીકાર નહી કરતા. રાજસી દાન એ છે જે કોઈની ઈચ્છા પૂર્તિ માટે ઉત્સાહના વગર કરાય છે . તામસી દાન એ છે જે અનુચિત કાલ , સ્થાન અને પાત્રને શ્રદ્ધા વગર કરાય છે. 

દાનના સ્થળ 
webdunia
દાન ખાસ જગ્યા આપવાથી ખાસ પુણ્ય ફળ આપે છે. ઘરમાં આપેલ દાન દસ ગણું , ગૌશાળામાં આપેલ દાન સૌ ગણું તીર્થોમાં હજાર ગણુ અને શિવલિંગ સમક્ષ કરેલ દાન અનંતફળ આપે છે. 
 
ગંગાસાગર, વારાણસી, કુરૂક્ષેત્ર ,પુષ્કર, તીર્થરાજ ,પ્રયાગ, સમુદ્ર કાંઠે, નૈમિશાણ્ય, અમરકંઠક, શ્રીપર્વત, મહાકાલ વન ( ઉજજૈન), ગોકર્ણ, વેદ પર્વત દાન માટે અતિ પવિત્ર સ્થળ માન્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Badrinath Dham- ધરતી પર બેકુંઠની યાત્રા કરો ચાલો બદ્રીનાથ