Publish Date: Tue, 14 Apr 2026 (14:59 IST)
Updated Date: Tue, 14 Apr 2026 (16:34 IST)
આમ તો રાજસ્થાનનાં આબુ અને ઉદેપુર બે સ્થળો ફરવા માટેની લોકોની મનપસંદ જગ્યા છે. રાજસ્થાન એટલે રાજા મહારાજાની ભૂમિ, રાજસ્થાનમાં અનેક મહેલ, પહાડ, હિલ સ્ટેશન, તળાવ, રણ અને જંગલ પણ છે. રાજસ્થાન ફરવા જવા માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ છે
રાજસ્થાનના મુખ્ય પર્યટન સ્થળો:
ઉદયપુર (સિટી ઓફ લેક્સ): સિટી પેલેસ, જગ મંદિર, ફતેહ સાગર સરોવર, મોનસૂન પેલેસ।
માઉન્ટ આબૂ: રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, નક્કી લેક, ગુરુ શિખર, દેલવાડા જૈન મંદિર।
જેસલમેર (ગોલ્ડન સિટી): જેસલમેર કિલ્લો, સમ સેન્ડ ડ્યુન્સ (રણ), પટવાઓની હવેલી।
જયપુર (પિંક સિટી): આમેર ફોર્ટ, હવા મહેલ, સિટી પેલેસ, જંતર-મંતર।
પુષ્કર: પવિત્ર પુષ્કર સરોવર, બ્રહ્મા મંદિર।
જોધપુર (બ્લુ સિટી): મહેરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ।
રણથંભોર: ટાઈગર રિઝર્વ (નેશનલ પાર્ક)।