Publish Date: Sun, 19 Jul 2020 (10:21 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (10:23 IST)
1. દીકરાની ઓળખ લગ્ન પછી
2. દીકરીની ઓળખ જવાનીમાં
3. પતિની ઓળખ પત્નીના રોગમાં
4. પત્નીની ઓળખ પતિની ગરીબીમાં
5. મિત્રની ઓળખ મુશ્કેલીમાં
6. ભાઈની ઓળખ ઝગડામાં
7. બેનની ઓળખ સંપત્તિમાં
8. સંતાનની ઓળખ વૃદ્દાવસ્થામાં હોય છે.
webdunia
Publish Date: Sun, 19 Jul 2020 (10:21 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (10:23 IST)