Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday Wishes for Best Friend in Gujarati: તમારા બેસ્ટ ફ્રેન્ડને બર્થડે વિશ કરવા મોકલો આ સુંદર મેસેજ

Birthday Wishes for Best Friend in Gujarati
, રવિવાર, 8 જૂન 2025 (01:18 IST)
જો તમારા બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ આવી રહ્યો છે અને તમે તેને ખાસ મેસેજ આપવા માંગો છો, તો આજે અમે તમારા માટે કેટલાક ખાસ બર્થડે વિશ મેસેજીસ લાવ્યા છીએ, તેને તમારા બેસ્ટ ફ્રેન્ડને જરૂર મોકલો.
 
1  રાતો તારી ચમકી ઉઠે 
   ખીલી જાય મુસ્કાન 
   Birthday પર મળી જાય તને 
    LED બલ્બનો સામાન 
Happiest Birthday Dear Friend!
 
2 પ્રેમથી ભરેલી જીદગી મળે તને 
  ખુશીઓથી ભરેલા પળ મળે તને 
  ક્યારેય કોઈ દુઃખનો ન કરવો પડે સામનો 
   આવો આવનારો દિવસ મળે તમને 
   Happy Birthday Friend !
 
 
3. ઉગતો સૂરજ આશિર્વાદ આપે તને 
   ખીલતું ફૂલ સુગંઘ આપે તને 
   અમે તો કશું આપવા લાયક નથી 
   ઉપરવાળો હજારો ખુશીઓ આપે તને  
    Happy Birthday Dear Friend!
 
 
4. જેમ જેમ વય વધતી જાય છે 
  તારા બર્થડે કેક માં કેન્ડલ્સ ફિટ કરવા 
   વધુ મુશ્કેલ થતા જાય છે 
   જન્મદિવસની શુભેચ્છાઓ 
 
 
5.  આજે ફક્ત તારો જ ખાસ દિવસ નથી 
     આ મારો પણ છે કારણ કે આજના જ દિવસે 
     મારો સૌથી સારો મિત્ર 
     આ દુનિયામાં આવ્યો હતો 
     જન્મદિવસ મુબારક 
 
 6.  મિત્ર છે તો સૌથી સારો 
      તને મુબારક રહે તારો 
      જન્મદિવસ યાર 
Happy Birthday Dear Friend !
 
8. ના તો ફરિયાદ કરું છું 
   નાં બીજી કોઈએ વાત કરું છું 
   તું જન્મદિવસની પાર્ટી આપી દે 
  બસ આ જ પ્રાર્થના કરું છું 
 Happy Birthday Dear Friend !

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમારા લગ્નજીવનને સ્વસ્થ બનાવવા માંગતા હોય, તો આ 9 સરળ અને અસરકારક ઉપાયો અપનાવો.