baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીને ચઢાવેલ એક મોર પંખ

upyogi totke
, શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાયોને ગણેશ ચતુર્થી પર કરાય તો પૈસોની સાથે જ જીવનની બીજી ઘણી  સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપંખથી સંકળાયેલા થોડા સરળ ઉપાય. 
upyogi totke
પૈસોથી સંકળાયેલી પ્રોબ્લેમ 
જે લોકોને પૈસાની ઉણપ રહે છે એ પર્સમાં આ મોરપીંછ રાખો 
upyogi totke
રોકાયેલા કામ થશે પૂરા 
આ મોરપીંછને હમેશા સાથે રાખતા પર રોકાયેલા કામ પૂરા થવા લાગે છે. 
upyogi totke
બાળક જિદ્દી હોય તો 
એ બાળકના માથાથી પગ સુધી મોર પંખ ઘુમાવી દો. ફાયદા થશે. 
upyogi totke
ડરાવના સપના આવતા હોય તો 
રાતમાં ડરાવના સપના આવતા હોય તો મોરપંખને ચાંદીના તાવિજમાં ઓશીંકા પાસે રાખીને સૂવો. 
upyogi totke
નકારાત્મક શક્તિ 
મોરપંખને કોઈ એવી જગ્યા રાખો જ્યાંથી એ જોવાય તો નકારાત્મકતા દૂર થશે. 
upyogi totke
બરકત માટે ઘર 
સાઉથ ઈસ્ટમાં આ મોરપંખને રાખવાથી ઘરમાં હમેશા બરકત રહેશે. 
upyogi totke
ચોપડીમાં મોરપંખ 
આ મોરપંખને છાત્ર એમની ચોપડીમાં રાખો તો ભણતરમાં મન લાગવા લાગશે. 
upyogi totke
જો વાસ્તુદોષ હોય તો 
જો મુખ્યદ્વાર દોષમાં હોય તો બારણાના ઉપર ત્રણ મોરપંખ લગાડો 
upyogi totke
શત્રુ પરેશાન કરી રહ્યા હોય તો 
મંગળવારે મોરપંખ પર હનુમાનજીના માથા સિંદૂરથી શત્રુનો નામ લખો. રાત ભર દેવસ્થાન પર રાખો અને સવારે વહેતો પાણી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત ખાતે દેશનાં સૌથી મોંઘા 500 કરોડના ડાયમંડ ગણેશની કરાઈ સ્થાપના