Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તંત્ર-મંત્ર - શુ કરવાનુ છે રવિવારની રાત્રે ?

તાંત્રિક ઉપાય
, રવિવાર, 4 જૂન 2017 (00:23 IST)
માલદાર બનવુ છે તો રવિવારે આ ઉપાય કરો
ધન પ્રાપ્તિ માટે આ એક તાંત્રિક ઉપાય છે. જેને તેમ ફક્ત રવિવારના દિવસે જ અજમાવી શકો છો. અપાર ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ અને સંપન્નતાને મેળવવા માટે આને એકવાર જરૂર અજમાવો. જો ઘરમાં નકારાત્મક શક્તિઓ હશે તો તેમની અસર ઝડપથી ખતમ થશે અને સમગ્ર  કાર્યોમાં ચમકદાર સફળતા મળશે. 
 
શુ કરવાનુ છે રવિવારની રાત્રે ? 
 
- રવિવારે સૂતી વખતે એક ગ્લાસમાં દૂધ ભરો અને દૂધથી ભરેલ આ ગ્લાસને માથા પાસે મુકીને સૂઈ જાવ. 
- ગ્લાસ મુકતી વખતે સાવધાની રાખો જેથી ઉંઘમાં તમારો હાથ વાગતા દૂધ ઢોળાય ન જાય. 
- સવારે ઉઠીને નાહી ધોઈને આ દૂધને લઈ જઈને કોઈ બબૂલના ઝાડની જડમાં નાખી દો. 
તાંત્રિક ઉપાય
દરેક રવિવારે આ ટોટકા અજમાવો. તમારી ધન સંબંધી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે સાથે જ ધન ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ, એશ્વર્ય, સફળતા અને સંપન્નતાથી જીવન ખુશહાલ બનશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaj ni rashi - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (4-06-2017)