Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસ્તામાં જો બટન મળી જાય તો સમજી લો કે - શુભ સંકેત

sanatan dharm
, શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (00:23 IST)
ક્યારે ક્યારે કપડાના બટક ખોટા લાગી જાય તો અપશકુન ગણાય છે. તે મુજબ સીધા કામ પણ ઉલ્ટા પડી જશે. તેના દુષ્પ્રભાવથી બચવા માટે કપડક ઉતારીને બટન લગાવો અને પછી પહેરવું. જો રાસ્તમાં ચાલત તમને કોઈ બટન પડેલું મળી જાય તો આ તમને કોઈ નવા મિત્રથી ભેંટ થશે. 
ચાવીના ગુચ્છો ગૃહિણીની સંપૂર્ણતાના પ્રતીક છે. જો ગૃહિણીની પાસે ચાવીઓનો કોઈ એવું ગુચ્છો છે જેને વાર-વાર સાફ કર્યા પછી પણ તેમાં કાટ લાગી જાય તો આ સારું શકુન છે. 
 
જો કોઈ રૂનો ટુકડો કોઈ માણસના કપડાથી ચોંટી જાય તો આ શુભ શકુન છે. આ કોઈ શુભ સમાચાર મળવાના સંકેત છે. કોઈ પ્રિય માણસ પણ આવી શકે છે. કહેવાય છે કે રૂનો ટુકડો માણસનો કોઈ એક અક્ષર રૂપમાં નજર આવે છે. આ અક્ષર તે માણસનો નામનો પ્રથમ અક્ષર હોય છે. જ્યાંથી તે માણસ માટે શુભ સંદેશ પત્ર આવી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારના દિવસે આ 3 જોવાઈ જાય તો સમજવું કે કિસ્મત ચમકી જશે...