Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય

Sunday totke
, રવિવાર, 23 જુલાઈ 2023 (11:43 IST)
રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું. 
* આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું. 
* લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું. 
* ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું.  
* ગોળનો સેવન કરવું. 
* લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું. 
* સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી. 
* શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

23 જુલાઈ નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર