Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
, સોમવાર, 1 જુલાઈ 2019 (15:19 IST)
કાળા મરી જ્યા એક બાજુ આપણા આરોગ્યને સુધારે છે તો બીજી બાજુ જ્યોતિષ ઉપાયો મુજબ તે આપણા રોજબરોજના જીવનમાં આવતા અવરોધોને પણ દૂર કરે છે. આવો જાણીએ કાળા મરીના આવા જ કેટલાક ઉપાય જે તમારુ ભાગ્ય બદલી નાખશે