રાશિ મુજબ આ મંત્ર જાપ કરવાથી મળશે સફળતા
મેષ - મેષ રાશિના જાતકોને અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે.
મેષ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો
વૃષભ - તમને જીવનસાથીનો સહયોગ મળશે. કોર્ટ કચેરીના કાર્યો બનશે. પ્રસન્નતા રહેશે. સુખના સાધન મેળવી શકશો. લાભ થશે.
વૃષભ રાશિના જાતકો માટે આજનો કલ્યાણકારી ઉપાય ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો
મિથુન - શત્રુ શાંત રહેશે. જમીન અને મકન સંબંધી અવરોધ દૂર થશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. લેવદડેવડ કરતી વખતે સાવધ રહો
મિથુન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃ બૃહસ્પતે નમ: નો જાપ કરો
કર્ક - તમારી યાત્રા સફળ રહેશે. મનપસંદ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકશો રચનાત્મક કાર્ય સફળ થશે. શરીરને કષ્ટ શક્ય છે
કર્ક રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ હ્રી સૂર્યાય નમ: નો જાપ કરો
સિંહ - ઉતાવળથી કાર્ય બગડશે. રાજકીય ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. ઘર બહાર તનાવ રહેશે. ખરાબ સમાચાર પણ મળશે..
સિંહ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો
કન્યા - તમને રાજમાન મળી શકે છે. પ્રયાસ સફળ રહેશે. વ્યવસાય સારો ચાલશે. કિમંતી વસ્તુઓ સાચવીને મુકો
કન્યા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - આજે આપ ૐ બું બુધાય નમ: નો જાપ કરો
તુલા રાશિ - શુભ સમાચાર મળશે. જૂનો રોગ ઉભરી શકે છે. સ્વાભિમાન બન્યુ રહેશે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. પ્રમાદ કરશો નહી.
તુલા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરો
વૃશ્ચિક રાશિ - આપની લાભની તકો હાથમાંથી જશે. નવીન વસ્ત્રાભૂષણની પ્રાપ્તિ થશે. યાત્રા સફળ રહેશે. પ્રતિષ્ઠિત લોકોને લાભ મળશે.
વૃશ્ચિક રાશિ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો
ધનુ - શરીરિક કષ્ટથી અવરોધ શક્ય છે. વિવાદને પ્રોત્સાહન આપશો નહી. ફાલતૂ ખર્ચ થશે. જોખમ અને જામીનના કાર્યો ટાળો
ધનુ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો
મકર - મકર રાશિને જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. શત્રુઓનો ભય રહેશે. બાકી વસૂલી થશે. યાત્રા લાભદાયક રહેશે.
મકર રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ શું શુક્રાય નમ: નો જાપ કરો
કુભ - આપની નવી યોજના બનશે. માન-સન્માન મળશે. લાભની તકો હાથમાં આવશે. કાર્ય સફળ થશે. જોખમ લેશો નહી
કુંભ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ કેં કેતવે નમ: નો જાપ કરો
મીન રાશિ - મીન રાશિને સંતાન પક્ષની ચિંતા રહેશે. ધર્મ કર્મમાં રુચિ રહેશે. રાજકીય અવરોધ દૂર થશે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે.
મીન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - આજે આપ ૐ કેં કેતવે નમ: નો જાપ કરો