Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sehri Recipes: શાહી ટુકડા રેસીપી

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (19:46 IST)
Shahi Tukdha
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો 
 
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે.  રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે. 
 
સામગ્રી - 8 સફેદ બ્રેડ 
400 ગ્રામ દૂધ 
500 ગ્રામ ખાંડ 
500 ગ્રામ - માવો 
4 ચમચી દેશી ઘી 
 
બનાવવાની રીત - શાહી પીસ બનાવવા માટે સૌથી પહેલા તમે ગેસ પર તવો મુકો અને તેમા 1 ચમચી દેશી ઘી નાખીને બ્રેડને સાધારણ ફ્રાય કરી લો.  જ્યારે બ્રેડ ફ્રાઈ થઈ જાય તો એક બીજી પેનમાં દૂધ નાખો અને તેને હળવા તાપ પર થોડુ ગરમ કરી લો.  પછી તેમા ખાંડ, કેસર, દેશી ઘી નાખીને દૂધને ઘટ્ટ થતા સુધી પકવી લો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. 
 
એક પ્લેટમાં બ્રેડને જુદી મુકો અને તેના પર ઘટ્ટ કરેલુ દૂધ નાખો. પછી બ્રેડ પર માવો ભભરાવો અને છીણેલુ નારિયળ તેમજ ડ્રાયફ્રુટ્સથી સજાવો. હવે ફરીથી ઉપર બચેલુ દૂધ નાખી દો. બસ તમારા શાહી ટુકડા બનીને તૈયાર છે. હવે તેને ફટાફટ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

Tuesday Remedies: આજે મંગળવારે કરો આ 1 ઉપાય, તમને દેવાના બોજમાંથી મળશે મુક્તિ

Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments