Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુલ્લૂ મિમી, ટીટૂ જેવા ફની નિકનેમ(Nick name) છે આ સ્ટાર્સના

Nick name
, સોમવાર, 3 ડિસેમ્બર 2018 (11:24 IST)
નિકનેમ એ હોય છે જે મિત્ર કે યાર કે પરિવારવાળા બહુ પ્રેમથી કહીને પોકારે છે. સની અને બૉબીએ તો નિકનેમથી જ બૉલીવુડમાં એંટ્રી લીધી. કેટલાક કલાકારના નિકનેમ બહુ પ્રસિદ્ધ છે. જેમકે બેબો અને લોકો જે કરીના અને કરિશ્માના નિકનેમ છે. કેટલાક સ્ટાર એવા છે જેના નિકનેમ વિશે લોકોને વધારે જાણકારી નથી. એ બહુ જ ફની છે. આવો જાણીએ એવા સ્ટાર કલાકના નિકનેમ 
એશ્વર્યા રાય- ગુલ્લૂ 
જણાવો સુંદર એશ્વર્યા રાય પર ગૂલ્લૂ નામ ક્યાં ફિટ હોય છે? પણ ઘરે તેને આ જ નામથી બોલાવે છે. બાળપણમાં કદાચએ રસગુલ્લાની જેમ હશે અને તેથી ગુલ્લૂ નામ રખાયું.
Nick name
                                 મિમિ કોનું નેમ છે. જાણૉ આગળના પાના પર... 
 
Nick name
ભલેન અભિષેક બચ્ચને પ્રિયંકાને પિગી ચાપ્સનો નામ દીધું હોય અને તેનો નિકનેમ મિમી છે. પીસી પણ તેને કહેવાય છે. 
 

બિપાશા બાસુના ઘણા બધા નિકનેમ છે. બી બીપ્સ વગેરે. પણ તેનો નિકનેમ છે બોની, જે નજીકી લોકોને જ ખબર છે. 
Nick name
Nick name
રાજૂ સૌથી વધારે પ્રચલિત નિકનેમ છે. ઘણા બધા રાજૂ આસપાસ મળી જ જાય છે. નજીકી લોકો અજય દેવગનને રાજૂ કહીને આવાજ લગાવે છે. જ્યાં સુધી કાજોકનો સવાલ છે એ તો એમના પતિન જે કહેવું પસંદ કરે છે. 

રણબીર કપૂરને તેમની માં નીતૂ સિંહ રેમંડ કહે છે કારણકે એ માને છે કે તેમનો દીકરો કપ્લીટ મેન છે. 
Nick name

સુષ્મિતા સેન- ટીટૂ 
સુષ્મિતા સેનને પરિચિત લોકો ટીટૂ કહે છે. 
Nick name

આલિયા ભટ્ટ- આલૂ કચાલૂ/ બટાટા વડા 
Nick name
આલિયા ભટ્ટ છે જ આટલી પ્યારી કે તેમની મમ્મી ક્યારે ક્યરે તેને આલૂ કચાલૂ કહી નાખે છે. ક્યારે કોઈ બટાટા વડા કહીને પણ  પોકારે છે. 

શ્રદ્ધા કપૂરનો નિકનેમ છે- ચિરકુટ 
શ્રદ્ધાને આ નામ દીધું છે વરૂણ ધવને. બન્નેના પિતાએ ઘણા ફિલ્મોમાં સાથે કામ કર્યું તેથી બાળપણમાં શ્રદ્ધા અને વરૂણએ પણ લાંબું સમય સાથે માળ્યા છે. ત્યારથી શ્રદ્ધાએ વરૂણને ચિરકુટ કહીને પોકારે છે. 
Nick name
 

રિતિક રોશનનો નિકનેમ છે ડુગ્ગુ. જ્યારે તેમના ત્યાં દીકરો થયું તો તેને ગુડ્ડૂનિ ઉલટ-પલટ કરી ડુગ્ગુ બનાવી દીધું. ત્યારેથી લોકો રિતિકને ડુગ્ગુ નામથી ઓળખે છે. 
Nick name

દર સમયે ચહચહાતા ગોવિંદાને મિત્રો ચીંચી કહે છે 
ગોવિંદા-ચીંચી 
Nick name

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- સસરાજી આવી ગયાં