baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ હીરોઈન પૈસા માટે કરી ચુકી છે આ કામ

Sherlyn chopra
, સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (14:37 IST)
બૉલીવુડમાં તેમની બોલ્ડનેસ માટે ઓળખાતી એક્ટ્રેસ શર્લિન ચોપડા આજે તેમનો 35મો જનમદિવસ ઉજવી રહી છે. શર્લિન ચોપડાએ તેમની ફિલમ કામસૂત્ર 3D અને દિલ બોલ હડિપ્પા માટે ઓળખાય છે. તેણે ઘણા દિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે. તે હમેશા સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને સેક્સી ફોટોશૂટ શેયર કરતી નજર આવી જાય છે. શર્લિન બૉલીવુડમાં તો કઈક ખાસ કરી શકી નહી પણ તેની હોટ ફોટા તેને ચર્ચામાં રાખે છે. આગળ જુઓ તેની હૉટ ફોટા અને તેની વિશે રોચક વાતોં 
 
Sherlyn chopra
શર્લિન ચોપડાની શરૂઆત ફિલ્મ દિલ બોલે હડિપ્પાથી કરી હતી. શર્મિન ફિલ્મોમાં આવતા પહેલા મૉડલિંગ કરતી હતી. શર્લિન તેમના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી હતી. આ ફોટાએ તેમના પર્સનલ જીવનમાં હંગામો મચાવી નાખ્યું હતું. 

વર્ષ 2012માં પ્લેબ્વાય મેગજીન માટે એક્ટ્રેસ શર્લિનએ એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જ્યારબાદ તે ચર્ચામાં આવી હતી. લોકોએ તેનો ખૂબ મજાક ઉડાવ્યું હતું. શર્લિન હિંદીની સાથે સાથે ઘણા તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કરી છે. 
Sherlyn chopra
શર્લિનએ તેમની સેક્સ લાઈફને લઈને ચોકાવનાર ખુલાસો કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે મૉડલિંગના સમયે તે પૈસા માટે ઘણા લોકોની સાથે બેડ શેયર કરી છે. 

શર્લિનએ દિલ્લી ગેંગરેપ પીડિતાની મૌતથી દુખી થઈ કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે જો તેના રેપ પછી દેશમાં બધી છોકરીઓની સુરક્ષાની ગારંટી મળે તો તે તેમનો રેપ કરાવવા માટે તૈયાર છે. 
Sherlyn chopra
શર્લિનએ પોતે મહિલાઓની તરફ આકર્ષિત હોવાને લઈને મોટું ખુલાસો કર્યું હતું. તેણે કીધું હતું " હું વિદ્યા બાલનની સાથે પેશનેટ સીન કરવા ઈચ્છું છું. હું તેની દીવાની છું. જો તે સાંભળી રહી હોય તો હું કહેવા ઈચ્છું છુ કે વિદ્યા, હું સિદ્ધાર્થથી સારી રીતે તારી કેયર કરી શકું છું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday SPl- વિવાદોથી આ એક્ટ્રેસનો છે ખાસ સંબંધ, અડલ્ટ મેગજીન માટે કરાવી છે હૉટ ફોટોશૂટ