Publish Date: Thu, 06 Jun 2019 (10:57 IST)
Updated Date: Thu, 06 Jun 2019 (11:44 IST)
પિતાએ સંઘર્ષ કરીને પરિવારની જરૂરર પૂરી કરી. દીકરીએ રિયલિટી શોમાં તેમના ટેલેંટ જોવાવી મુકામ મેળવ્યું. આજે મેહનતી પિતાની દીકરી તેમના દમ પર મર્સિડીજમાં ફરી રહી છે, જી હા અમે વાત કરી રહ્યા છે લાખો દિલની ધડકન અને સેલ્ફી ક્વીન નેહા કક્કડની. નેહા આજે ન માત્ર યૂથ આઈકન બની છે.
બૉલીવુડ સિંગર નેહા કક્કડ ને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બૉલીવુડની સૌથી પૉપુલર સિંગર છે. તેને એકથી વધીને એક હિટ ગીત ગાયા છે.
નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋષિકેશમાં 6 જૂન 1988 ને થયું હતું. તેની મા નો નામ નિતિ ચે અને પિતાનો નામ ઋષિકેશ કક્કડ છે. નેહાએ માત્ર 4 વર્ષની ઉમ્રથી જ ગાવું શરૂ કરી દીધું હતું.
તે તેમની મોટી બેન સોનૂ કક્કડની સાથે માતાની ચૌકીમાં ભજન ગાતી હતી. પછી નેહાએ ફેમેલી સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નેહાને અભ્યાસના સમયે ઈંડિયન ઑયડલામાં ભાગ લેવાનો અવસર મળ્યું. નેહા ઈંડિયન આઈડલ-2 (2006)માં કંટેસ્ટેંટ હતી. પણ તે ફાઈનલમાં નહી પહોંચી શકી.
નેહાએ ઋષિકેશમાં ઘર બનાવ્યું. અહીં હનુમંત પુરમ ગલી નંબર 3માં બનેલા ભવ્ય આશિયાનાનો ગૃહ પ્રવેશ તેને 8 ફેબ્રુઆરી 2019ને કર્યું હતું. તેની સાથે જ નેહાએ એક મર્સિડીજ કાર પણ ખરીદી.
webdunia
Publish Date: Thu, 06 Jun 2019 (10:57 IST)
Updated Date: Thu, 06 Jun 2019 (11:44 IST)