Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Birthday Gulshan kumar- શાર્પ શૂટરએ ગુલશન કુમારને મારી હતી 16 ગોળીઓ, 10 મિનિટ સુધી ચીસ સાંભળતા રહ્યા હતા અબૂ સલેમ

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (10:50 IST)
ક્યારે જ્યૂસની દુકાનથી કરિયરની શરૂઆત કરીને "કેસેટ કિંગ" બનનાર ગુલશન કુમારનો જનમ 5 મે 1956ને થયુ હતું. ટી સીરીજના સંસ્થાપક ગુલશન કુમાર  તે શખ્સિયત છે. જેને બૉલીવુડ જ નથી પણ સામાન્ય લોકો પણ નથી ભૂલી શકે છે. તે લોકોની નજરમાં તે સમયે આવ્યા હતા. જ્યારે દેશમાં કેસેટના સામ્રાજ્યને ઉભો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને એક બીજા કારણથી પણ યાદ કરાય છે. તે તેમની દર્દનાક મૌત. આજે ગુલશન કુમારની પુણ્યતિથિ છે. 
 
ગુલશન કુમારના પ્રશંસકને આજે પણ તે દિવસ ઝઝૂમી નાખે છે જ્યારે તેને ગોળીઓથી મોતના ઘાટ ઉતાર્યું હતું. આવો તમને જણાવીએ છે કે કેસેટ કિંગના નામથી મશહૂર ગુલશન કુમારની કેવી રીતે બેદર્દીથી હત્યા કરાઈ. 
 
દિલ્લીની પંજાબી ફેમેલીમાં જન્મયા ગુલશન કુમાર નાની ઉમ્રથી જ મોટા સપના જોતા હતા. ગુલશનએ જ્યૂસની દુકાન લગાવીને પૈસા કમાવવું શરૂ કર્યું. ગુલશનને બાળપણથી જ મ્યૂજિકનો શોખ હતું. તેથી તે ઓરિજનલ ગીતને પોતાની આવાજમાં રેકાર્ડ કરીને તેને ઓછી કીમતમાં વેચતા હતા. ગુલશનને જ્યારે દિલ્લીમાં આગળ વધવાની આશા ન જોવાઈ તો તેને મુંબઈ જવાનો ફેસલો કર્યું. 
 
ગુલશન કુમાર સફળતાની તરફ તીવ્રતાથી વધી રહ્યા હતા અને તેમના દુશ્મન પણ બનવા શરૂ થઈ ગયા હતા. એસ હુસૈન જેદીએ તેમની ચોપડી My name is abu salem માં જણાવ્યુ કે અબુ સલેમએ સિંગર ગુલશન કુમારથી 10 કરોડ રૂપિયા આપવા માટે કહ્યું હતું. ગુલશન કુમારએ ના પાડી દીધી હતી. 12 ઓગસ્ટ 1997ને મુંબઈના જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર 16 ગોળી મારીને ગુલશન કુમારની હત્યા કરી નાખી હતી. 
 
ગુલશન કુમારએ ના પાડતા કહ્યું હતું કે આટલા રૂપિયા આપીને તે વૈષ્ણોદેવીમાં ભંડારો કરાવશે. આ વાતથી ગુસ્સા સલેમએ શૂટર રાજાથી ગુલશન કુમારના દિનદહાડે મર્ડર કરાવ્યું હતું. ગુલશન કુમારને માર્યા પછી શૂટર રાજાએ તેમનો ફોન 10 થી 15 મિનિટ ઑન રાખ્યું હતું. જેથી ગુલશન કુમારની ચીસ અબુ સલેમ સાંભળી શકે. 
 
એસ હુસૈન જૈદીએ તેમની ચોપડીમાં જણાવ્યુ કે જ્યારે ગુલશન કુમારના મર્ડર પછી એક રિપોર્ટરએ અબુ સલેમથી આ વિશે પૂછ્યું. તેના જવાબમાં ડોનએ કહ્યું આ મર્દર લાલકૃષ્ણ આડવાણીએ કરાવ્યું છે. તમે તેનાથી જઈને પૂછો. 
 
ગુલશન કુમારની મોત પછી તેમનો આખું પરિવાર વિખરી ગયું હતું અને બધી જવાબદારી દીકરા ભૂષણ કુમાર પર આવી ગઈ. ભૂષણએ પિતાના મેહનતથી ઉભા કરેલ ધંધાને સંભાળ્યું અને આજે ટી-સીરીજ ભારતની સૌથી મોટી મ્યૂજિક કંપનીમાંથી એક છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments