Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Badminton Championship માં ધીમી કોર્ટને જોતા દમખમ પર રહેશે ધ્યાન - એચએસ પ્રણય

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (16:36 IST)
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી એચએસ પ્રણય આગામી અઠવાડિયે વિશ્વ ચેમ્પિયનશિપની મેજબાની કરી રહેલા ટોક્યોની ધીમી કોર્ટને ધ્યાનમાં રાખતા દમખમ સારો કરવા પર ફોકસ કરી રહી છે. 
 
પ્રણય પહેલા દોરમા આસિટરયાના લૂકા રેબર સાથે રમશે. તેમને કહ્યુ, મને અભ્યાસ માટે બે અઠવાડિયોનો સમય મળ્યો. કઈ જુદુ નથી કર્યુ. પણ જાપાનના કોર્ટ ધીમા છે અને દમખમ પર વધુ ધ્યાન કરવુ પડશે. ઓલિમ્પિક દરમિયાન પરિસ્થિતિ તેજ હતી પણ હવે સામાન્ય રીતે કોર્ટ ધીમા છે. જાપાન ઓપનમં રમે છે તો દમખમ પર  જોર આપવુ પડશે. 
 
પ્રણોય સ્પેનમાં યોજાયેલી છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. આ સિઝનમાં ક્વાર્ટર ફાઈનલ, ત્રણ સેમીફાઈનલ અને એક ફાઈનલ રમનાર પ્રણય રેન્કિંગમાં ટોપ-20માં આવી ગયો છે. "તે ખૂબ જ મુશ્કેલ હતું," તેણે કહ્યું. રેન્કિંગમાં એક પણ પોઈન્ટ ઉપર જવું ખૂબ મુશ્કેલ હતું. મારે વર્લ્ડ ટૂર પર સુપર સિરીઝમાં ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચવું હતું. વર્ષની શરૂઆતમાં હું 29માં સ્થાને હતો, ત્યાર બાદ મેં ટોપ-20માં પહોંચવા માટે સતત સારું પ્રદર્શન કર્યું છે.
 
આ પૂછતા પર કે શુ થામસ કપ જીતવાથી ભારતીય બૈડમિંટમમાં કશુ બદલાયુ. તેમણે કહ્યુ મને નથી લાગતુ કે કોઈ મોટો ફેરફાર આવ્યો છે. આ થોડી વાર યાદ રહેવાની વાત હતી અને અમે ક્રિકેટ જેવુ કશુ મોટુ કરવુ પડશે. આશા છે કે આગામી દસકમાં અમે ક્રિકેટના નિકટ પહોચીશુ. હજુ પણ ભારતમાં બેડમિંટન અને લીગને પ્રાયોજક મળી રહ્યા નથી. પ્રાયોજનના મામલે અમે પાછળ છીએ અને કોઈ મોટી જીત મળવાથી મોટા બ્રાંડ અમારી પાસે આવશે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jharkhand Election Voting Live: ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

આગળનો લેખ
Show comments