Webdunia - Bharat's app for daily news and videos

Install App

SHOCKING! ફાઈટ જીતવાના થોડા કલાક પહેલા જ જીવ ગુમાવી બેસ્યો આ બોક્સર

Webdunia
મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:24 IST)
બ્રિટિશ બોક્સ્સર સ્કૉટ વેસ્ટગર્થનુ નિધન થોડી એવી પરિસ્થિતિયોમાં થયુ. જેના પર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. સ્કૉટે શનિવારે ઈગ્લિંશ લાઈટ-હેવીવેટ ટાઈટલના એલિમિનેટર બાઉટને જીત્યુ અને તેના થોડીવાર પછી તેઓ બીમાર પડી ગયા. જેના કારણે તેમનુ નિધન થઈ ગયુ. 
 
સ્કૉટ 31 વર્ષના હતા. ડેક સ્પેલમૈનના વિરુદ્ધ જીત નોંધાવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને રવિવારે વહેલી સવારે તેમનુ નિધન થઈ ગયુ.  બ્રિટિશ બૉક્સિંગ બોર્ડ ઓફ કંટ્રોલે તેની પુષ્ટિ કરી છે. સ્કૉટ પાસેથી અંતિમ ફાઈટ હારનારા સ્પેલમેને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ, આ સમાચાર દિલ તોડનારી છે. મારી પાસે શબ્દ નથી. 
 
સ્કૉટની બહેને તેમને પોતાનો હીરો બતાવ્યો. ડેલીમેલ પર એક વીડિયો છે જેમા બતાવ્યુ છે કે સ્કૉટ ફાઈટ પછી ખૂબ દુખાવો થતો હોય એવુ લાગતુ હતુ અને તેઓ અસહજ પણ લાગ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments